જય સચ્ચિદાનંદ,
ભારત સરકારશ્રીની કોવિડ ગાઈડલાઈન ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં પ્રત્યક્ષ જ્ઞાનવિધિ શરુ થશે. તે જોતા ઓનલાઇન શોર્ટ જ્ઞાનવિધિનું એપ્લિકેશન ફોર્મ - 14th ઓગસ્ટ સાંજથી બંધ થઇ છે.   જે મુમુક્ષુઓને ઓનલાઇન શોર્ટ જ્ઞાનવિધિ લેવાની ઈચ્છા હોય તેઓ ભવિષ્યમાં થનાર પ્રત્યક્ષ જ્ઞાનવિધિમાં લાભ લઇ શકશે. વધુ જાણકારી માટે ક્લિક કરો https://www.dadabhagwan.in/self-realization/